ટૅક / ટ્વીટર યુઝર્સ માટે મોટા અપડૅટ્સ: થયાં મોટા ફેરફાર, જેની ઘણા સમયથી જોવાઈ રહી હતી રાહ

apps twitter reportedly stops auto load new tweets

Twitter: માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર હવે નવા ટ્વીટ્સની સાથે વેબ પર ઓટોમેટિક રીતે ટાઈમલાઈનને રિફ્રેશ નહીં કરે, યૂઝર હવે નક્કી કરી શકશે કે નવું ટ્વીટ ક્યારે લોડ કરવા ઈચ્છે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ