નિયમ / Paytm યુઝર્સ માટે ખરાબ સમાચારઃ આટલાં રૂપિયાથી વધુ જમા કરાવશો તો 2% ચાર્જ લાગશે

apps paytm will now charge 2 percent fee for transferring money

નવા વર્ષમાં પેટીએમ યુઝર્સને ક્રેડિટ કાર્ડથી ઇ-વોલેટમાં નાણાં લોડ કરવાનું મોંઘું પડશે. પેટીએમ યુઝર્સ જો પોતાના ઇ-વોલેટમાં ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં રૂ.૧૦,૦૦૦થી વધુ રકમ જમા કરાવશે તો તેના પર તેમણે બે ટકાનો ચાર્જ ચૂકવવો પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ