વડોદરા / કોરોનાના વધતા કેસ સામે તંત્ર અલર્ટ, કોરોનાની સારવાર માટે 31 ખાનગી હોસ્પિટલને અપાઈ મંજૂરી

વડોદરામાં કોરોનાના દિવસે દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોનાની સારવાર માટે 31 ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે. ICU સહિતની સુવિધા સાથે 500 બેડની વ્યવસ્થા કરવામા આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ