નિર્ણય / પેટ્રોલની વધતી કિંમતો વચ્ચે ગડકરીના મંત્રાલયનો મોટો નિર્ણય, ખેડૂતોને થશે ફાયદો

Approval To Add 20% Ethanol In Petrol by road and transport ministry

ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત ઉછાળો થઈ રહ્યો છે ત્યારે પેટ્રોલમાં ઈથેનોલની માત્રાને વધારી દેવાને મંજૂરી આપી દેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ