શિક્ષણ / વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, કેન્દ્રીય કેબિનેટમાં નવી શિક્ષણનીતિને મંજૂરી, જાણો શું હશે જોગવાઈ?

Approval of new education policy in the Union Cabinet of india

કેબિનેટની બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી મળી છે. અને આજે નવી શિક્ષણનીતિ જાહેર કરવામાં આવશે. ત્યારે નવી શિક્ષણ નીતિમાં કેન્દ્રીય અને બોર્ડની પરીક્ષામાં પણ બદલાવ થઇ શકે છે. સિંગલ રેગુલેટર-માનવ સંસાધન વિકાસ મંત્રાલય યૂજીસી અને AICTEને એક સાથ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ