બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપાઇ મંજૂરી, બજેટમાં કરાયેલી જાહેરાત
Last Updated: 10:43 AM, 10 August 2024
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપી છે. શિક્ષણ વિભાગેબિન આદિજાતી વિસ્તારમાં 129 માધ્યમિક શાળાને મંજૂરી આપી છે. જ્યારે બિન આદિજાતિ વિસ્તારમાં 1 ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત 130 શાળાને મંજૂરી આપી છે. તેમજ આદિજાતિ વિસ્તારોમાં 31 માધ્યમિક તથા 1 ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.