BIG BREAKING / ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે IAS રાજકુમારની નિમણૂંક, હાલમાં છે ગૃહવિભાગના ACS

Appointment of IAS Rajkumar as new Chief Secretary of Gujarat

રાજ્યના વર્તમાન મુખ્ય સચિવ પંકજકુમારનું એક્સટેન્શન 31 જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે તેમના સ્થાને IAS અધિકારી રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ