BIG NEWS / IPS લોબીમાં ગુજરાતનો વધ્યો દબદબો, ઇતિહાસમાં પહેલી વખત રાજ્યના એક ઝાટકે 25 પોલીસ અધિકારીઓની IPS તરીકે નિમણૂક

Appointment of 25 Gujarat cadre police officers as IPS

ગુજરાત કેડરના 25 પોલીસ અધિકારીઓની IPS તરીકે નિમણૂક, માર્ચ મહિનામાં ગુજરાત સરકારે નોમિનેશન માટે મોકલ્યું હતુ લિસ્ટ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ