બેદાગ સ્કિન / ઘરે જ બનાવેલી આ 1 જેલ ચહેરા પર લગાવો, પિંપલ્સ અને ડાઘા 2 જ દિવસમાં થઈ જશે ગાયબ

Apply this homemade Gel to remove pimples and spots

પિંપલ્સ, ફોડલીઓ, સનટેન જેવી બ્યુટી સમસ્યાઓ ગરમીમાં સામાન્ય બાબત છે. પિંપલ્સના કારણે ચહેરો પણ ભદ્દો લાગવા લાગે છે. તેનાથી છુટકારો મેળવવા માટે છોકરીઓ ઘણા પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ મોંઘી પ્રોડક્ટ્સ, ટ્રીટમેન્ટથી ત્વચા વધુ ખરાબ થઇ શકે છે. આવા સંજોગોમા તમે એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપુર હળદરમાંથી બનાવેલી જેલ લગાવી શકો છો. તેનાથી તમારી સ્કીન ગ્લો કરશે અને સાથે પિંપલ્સને પણ દુર થશે અને 2 જ દિવસમાં તમને દેખાશે રિઝલ્ટ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ