રાજકીય સંકટ / મહારાષ્ટ્રમાં લાગુ કરો રાષ્ટ્રપતિ શાસન: સરકાર પર સંકટની વચ્ચે દિગ્ગજ નેતાએ અમિત શાહને કરી અપીલ

Apply Presidential rule in Maharashtra, Veteran leader appeals to Amit Shah amid crisis

શિવસેનાના કાર્યકરોએ બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં તોડફોડ કરી, જેના પર નવનીત રાણાએ વીડિયો શેર કરીને કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ'.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ