ઓનલાઈન પ્રોસેસ / આ દિવસથી બદલાઈ જશે નંબર પ્લેટના નિયમ, 10 હજારના દંડથી બચવા માટે કરી લો આ કામ

Apply Online For High Security Registration Plate By Following These Easy Steps

દિલ્હીમાં એક એપ્રિલ 2019થી પહેલાં દરેક વાહનોને માટે હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) અને કલર કોડવાળા સ્ટીકર લગાવવાનું અનિવાર્ય બન્યું છે. વાહન માલિકોએ 30 ઓક્ટોબર પહેલાં તેને લગાવવાનું રહેશે. આ પછી HSRP ન લગાવવા માટે 5000થી 10000 રૂપિયા સુધીનો દંડ ભરવાનો રહેશે. જો તમે આ મુશ્કેલીથી બચવા ઈચ્છો છો તો અહીં સરળ સ્ટેપ્સની ઓનલાઈન પ્રોસેસ આપવામાં આવી છે તેની મદદ લો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ