જાહેરાત / ગુજરાત એસ.ટીમાં કંડક્ટરની ભરતી, ધો.10 પાસ ઉમેદવારો પણ કરી શકશે આ રીતે અરજી

Apply Online for 2389 GSRTC Conductor Recruitment

GSRTC વિભાગ દ્વારા 2 હજાર 389 કંડકટરની ભરતી કરવામાં આવશે. પહેલી નવેમ્બરથી કંડકટરની પોસ્ટ માટે કામગીરી કરવામાં આવશે. નવી ભરતીઓ માટે નવેમ્બરમાં ફોર્મ ભરી શકાશે. 30 નવેમ્બરે અરજી કરવાની અંતિમ તારીખ છે. આ ઉમેદવારો માટે ધોરણ-10 પાસની લાયકાત રાખવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ