વેક્સિન / હવે આ વિદેશી કંપની ભારતમાં બાળકોની રસી બનાવવા મેદાનમાં, 12થી 17 વર્ષના બાળકો માટે પર કરશે સ્ટડી

Application filed by Johnson & Jonas Company

જૉનસન એન્ડ જૉ઼નસન કંપનીએ તેમની બાળકો માટેની વેક્સીન માટે સ્ટડી કરવા અરજી દાખલ કરી છે. જેમા તેઓ 12 થી 17 વર્ષના બાળકો પર સ્ટડી કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ