ટેક્નોલોજી / એપલની સ્માર્ટ વોચ હવે તમારો ઇસીજી પણ કાઢી આપશે

apple watch series 4 launched with ecg feature

એમરિકાની ટેક જાયન્ટ કંપની એપલે આઇફોન 11 સિરીઝના ફોનની સાથે આઇઓએસ 13 ઓપરેટિંગ સિસ્ટમ પણ રોલ આઉટ કરી છે. આ ઉપરાંત એપલની સ્માર્ટ વોચ માટે વોચ ઓએસ 6.0નું અપડેટ પણ આપ્યું છે. જેમાં વોઇસ મેમો સહિતના ફિચર પણ સામેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ