બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Apple વૉચ સિરીઝ 10 અને એરપોડ્સ 4નું મેગા ઇવેન્ટમાં ધમાકેદાર લોન્ચિંગ, જાણો કિંમતથી લઇને ફિચર્સ

જાણી લો / Apple વૉચ સિરીઝ 10 અને એરપોડ્સ 4નું મેગા ઇવેન્ટમાં ધમાકેદાર લોન્ચિંગ, જાણો કિંમતથી લઇને ફિચર્સ

Last Updated: 04:23 PM, 11 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપલના સીઈઓ ટિમ કુકે એપલ વોચથી ઈવેન્ટની શરૂઆત કરી હતી, ત્યારે તેમણે Apple Watch Series 10 તેમજ AirPods 4 લોન્ચ કર્યા છે

iPhone 16 Series : Apple આજે તેની નવી સિરીઝની વોચ, AirPods સહિતની વસ્તુઓ લોન્ચ કરી રહ્યું છે. ત્યારે It's GlowTime ઇવેન્માં Apple Watch Series 10 તેમજ AirPods 4 લોન્ચ કર્યા છે.

ઇવેન્ટની શરૂઆત એપલ વોચથી થઈ હતી

એપલના સીઈઓ ટિમ કુકે એપલ વોચથી ઈવેન્ટની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે દુનિયાભરના લોકો તેમને Apple Watch વિશે જણાવે છે. કંપની આ પ્રોડક્ટને વધુ મહત્ત્વપૂર્ણ બનાવી રહી છે. સાથે જ કંપનીએ Apple Watch Series 10 રજૂ કરી છે. કંપનીનું કહેવું છે કે આ ઘડિયાળમાં તેમની સૌથી મોટી ડિસ્પ્લે છે.

Apple Watch Series 10માં તમને ફાસ્ટ ચાર્જિંગ

આ વોચ એપલની સૌથી ઝડપી ચાર્જિંગવાળી ઘડિયાળ હશે. તમે તેને 30 મિનિટમાં ચાર્જ કરી શકશો. આ ઘડિયાળ વજનમાં પણ હલકી છે અને તમને તેમાં ત્રણ કલર ઓપ્શન મળે છે. જેમાં તમને ટાઇટેનિયમ ઘડિયાળનો વિકલ્પ પણ મળશે. જેની સાથો સાથ તમે તેને ત્રણ કલર ઓપ્શનમાં પણ ખરીદી શકશો. જેમાં તમને નવા સ્ટ્રેપ આપવામાં આવશે.

S10 ચિપ પર કામ કરશે

પરફોર્મન્સ માટે કંપનીએ આ ઘડિયાળમાં S10 ચિપનો ઉપયોગ કર્યો છે. જેમાં તમને ઘણા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફીચર્સ મળશે. તે ક્રેશ ડિટેક્શન જેવી સુવિધાઓથી સજ્જ હશે. જેના પર તમે ડબલ ટેપ જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકશો. WatchOS 11 સાથે આવશે.જેમાં તમને ઘણા લર્નિંગ ફીચર્સ મળશે. જે યુઝર્સને વધુ સારી રીતે મોનિટરિંગ કરી શકશે.

જાણો ઘડિયાળની કિંમત

આ પણ વાંચો: હવેથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન પર લાગશે 18 ટકા GST, શું વપરાશકર્તાઓ પર પડશે કોઇ અસર?

AirPods 4 લૉન્ચ

એપલ કંપનીએ H2 ચિપ સાથે નવા Airpods લોન્ચ કર્યા છે. કંપનીનું કહેવું છે કે આ તેમનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ એરપોડ્સ છે. જેનો ઉપયોગ કરીને તમે Siriનો ઉપયોગ કરી શકો છો. Siri સાથે વાત કરતી વખતે તમે તમારા માથાના હલન ચલનથી નિયતંત્રણ કરી કમાન્ડ આપી શકશો. જેમાં તમને ઉત્તમની સુવિધા મળશે. આમાં તમને Type-C ચાર્જિંગ પોર્ટ મળશે. જેની કિંમત 129 ડોલરથી શરૂ થાય છે. આમાં તમને વાયરલેસ ચાર્જિંગ પણ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 16 Series iPhone 16 Series Launch iPhone 16
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ