OMG / નાહોય! એક ઘડીયાળથી બચી ગયો યુવકનો જીવ, જાણો એવી તો શું બની ગઈ ઘટના

apple watch save life after man injured in bike accident apple smartwatch called police ambulance

સિંગાપોરમાં એક યુવકનો બાઈક ચલાવતી વખતે અકસ્માત થયો હતો. અકસ્માત થયા બાદ યુવક ઘાયલ થઇને રસ્તા પર પડ્યો હતો અને બેહોશ થયો હતો. જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે રસ્તા પર બીજુ કોઈ શખ્સ હાજર ન હતુ. પરંતુ યુવકના હાથમાં બંધ ઘડિયાળ એક્ટિવ થઇ હતી અને ઘડિયાળે યુવકનો જીવ બચાવી લીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ