કન્ફર્મ / આ વર્ષે ત્રણ નવા iPhone લૉન્ચ કરશે Apple

Apple Suddenly Confirms Three New iPhone Models

દિગ્ગજ પ્રીમિયમ સ્માર્ટફોન મેકર કંપની Appleના આવનાર iPhone 11 અને iPhone XR 2 માટે ઘણી માહિતી અત્યાર સુધી સામે આવી ચુકી છે. હવે કંપનીએ અચાનક એના ત્રણેય આઇફોન્સ કન્ફર્મ કરી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ