બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ટેક અને ઓટો / apple powered smart watch from seiko is selling for upto 37 lakh

ખરેખર? / ના હોય! સાચે જ? 3700 રૂપિયાની ઘડીયાળ વેચાણી 37 લાખમાં, કારણ જાણીને ચોંકી જશો

Premal

Last Updated: 11:52 AM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં એક શખ્સે એક જૂના iPhone Xને લગભગ 64 લાખ રૂપિયામાં વેચ્યો હતો. આવુ એટલા માટે કારણકે તેણે iPhone Xમાં USB Type C પોર્ટ લગાવ્યું હતુ અને તેનાથી ફોન ચાર્જ થઇ શકે છે અને ડેટા પણ ટ્રાન્સફર કરી શકાય છે.

  • સ્માર્ટ વોચને 37 લાખ રૂપિયામાં વેચવામાં આવશે
  • 30 વર્ષ પહેલાં કંપનીએ સ્માર્ટ વોચ તૈયાર કરી હતી
  • આ વોચનો ઉપયોગ અવકાશયાત્રીઓ કરતા હતા

આ વોચને પાંચ હજાર રૂપિયાથી પણ ઓછા

જોકે, આ વોચની કહાની થોડી અલગ છે. ખરેખર, 1988માં બનાવવામાં આવેલી એક સ્માર્ટ વોચને લગભગ 37 લાખ રૂપિયામાં વેચવામાં આવશે. તેને હરાજીમાં મુકવામાં આવી છે અને રસપ્રદ વાત એ છે કે આ વોચને પાંચ હજાર રૂપિયાથી પણ ઓછા ભાવમાં ખરીદવામાં આવી હતી. સવાલ એ છે કે પહેલી એપલ વોચ 2015માં લોન્ચ કરવામાં આવી હતી તો 1998માં કેવીરીતે? ખરેખર, 1988માં Seiko વોચ કંપની WristMac સ્માર્ટ વોચ બનાવવામાં આવી હતી. એટલેકે લગભગ 30 વર્ષ પહેલાં આ કંપનીએ સ્માર્ટ વોચ તૈયાર કરી દીધી હતી. જોકે, તેમાં લિમિટેડ ફીચર્સ જ હતા.

આ વોચનો અવકાશયાત્રીઓ ઉપયોગ કરતા

WristMac સ્માર્ટ વોચમાં પોર્ટેબલ Macintosh આપવામાં આવ્યું હતુ. જેનાથી ઈમેલ મોકલી શકાતા હતા. રિપોર્ટ મુજબ આ વોચને અવકાશયાત્રીઓ ઉપયોગ કરતા હતા. Macintosh એપલનું છે અને તેના કારણે તેને એપલ પાવર્ડ વોચ કહેવામાં આવી રહી છે. આ WristMac નું ઓક્શન ComicConnect દરમ્યાન કરવામાં આવી રહ્યું છે. 22 નવેમ્બરથી તેનું બીડીંગ શરૂ થયુ છે અને આ 18 ડિસેમ્બર સુધી ચાલશે.

આ વોચને આશરે 3700 રૂપિયામાં ખરીદવામાં આવી હતી

CominConnect ના ફાઉન્ડર અને સીઈઓ સ્ટીફન ફિશલરે કહ્યું છે કે આ વોચ વેયરબેલ કોમ્પ્યુટિંગ ટેકનોલોજીના પ્રારંભિક ઉદાહરણમાંથી એક છે. રસપ્રદ વાત એ છે કે 1988ની આ વોચને આશરે 3700 રૂપિયામાં ખરીદવામાં આવી હતી. આ વોચને વેયરહાઉસ ક્લોજિંગ ડાઉનમાં કોઈએ ખરીદી અને અત્યાર સુધી તેનું પેકેજ પણ ખોલવામાં આવ્યું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ