આકર્ષક ફીચર્સ / Apple મોટી સ્ક્રીન અને લાંબી બેટરી વાળી લોન્ચ કરશે સ્માર્ટવૉચ, જાણો તમામ માહિતી

apple launch event apple watch pro rugged smartwatch revamped design design leaked

iPhone 14 સીરીઝ થોડા અઠવાડિયામાં લોન્ચ થઇ જશે. આ ઉપરાંત એપલ અન્ય પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરશે. જેમાં એક રગ્ડ સ્માર્ટ વોચ પણ સામેલ છે, જે આકર્ષક ફીચર્સની સાથે આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ