એપલ / ફ્રીમાં આવશે AirPods, સસ્તામાં મળશે MacBook અને iPad, Apple એ ફરી શરૂ કરી દીધી આ સુવિધા

apple launch back to school offers on pad and mac with free airpods

એપલનો બેક ટુ સ્કૂલ પ્રોગ્રામને ફરીથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ સાથે આઇપેડ અને મેક ખરીદવાની તક મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ