ટેક્નોલોજી / એપલે Mac Book Pro લેપટોપ કર્યા રિકોલ, જાણો કેમ

Apple issues MacBook Pro recall over unsafe batteries

ટેકજાયન્ટ એપલના કેટલાક મેકબુક પ્રો ટેબલેટની બેટરી સળગવાની ઘટનાઓ બની છે. એપલે હવે તેના ગ્રાહકોને જાણ કરી છે કે કેટલાક મેકબુક પ્રોની બેટરીમાં ખામી હોઇ તે ગરમ થઇને સળગે તેવી શકયતા છે. એપલે હવે આવા લેપટોપ રિકોલ કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ