ટેક / Apple ના ચાર સ્માર્ટફોનનું ભારતમાં વેંચાણ બંધ, iPhone માટે ખર્ચ કરવા પડશે વધારે રૂપિયા

Apple iPhone SE, iPhone 6, 6 Plus, 6s Plus sales in India stopped: Report

Apple એ ભારતમાં પોતાના ચાર સસ્તા સ્માર્ટફોનનું વેંચાણ બંધ કરી દીધું છે. કંપનીના આ સ્ટેપ બાદથી હવે ભારતી યૂઝર્સને એન્ટ્રી લેવલ આઇફોન પણ ખરીદવો મોંઘો પડશે. એપલ પોતાની નવી સ્ટ્રેટેજી હેઠળ હવે સેલની સંખ્યાથી વધારે વેલ્યૂ ફોકસ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ