બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ન્યૂ વાઇબ્રન્ટ કલર, એક્શન બટન સાથે Appleના iphone 16નું લોન્ચિંગ, મળશે આ ધમાકેદાર ફીચર્સ
Last Updated: 12:20 AM, 10 September 2024
Appleના નવા iPhone 16 સીરિઝને લઈને હવે લોકોની આતુરતાનો અંત આવી ગયો છે. આ સીરિઝને આજે 9 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી છે. એપ્પલે આ ઈવેન્ટનું નામ It's Glowtime રાખ્યું હતું. ટેક દિગ્ગજ કંપની એપ્પલના iPhone 16 સીરિઝમાં ચાર મોડલ્સ iPhone 16, iPhone 16 પ્લસ, iPhone 16 પ્રો અને iPhone 16 પ્રો મેક્સને લોન્ચ કર્યા છે. વધુમાં એરપોડ્સ 4 અને વોચ સીરિઝ 10 પણ લોન્ચ કરાઈ છે.
ADVERTISEMENT
આઇફોન 16ના ફિચર
ADVERTISEMENT
Apple introduces the new iPhone 16 Pro! #AppleEvent pic.twitter.com/tqhhfQRJBC
— Apple Hub (@theapplehub) September 9, 2024
iPhone 16 and iPhone 16 Plus #AppleEvent
— 9to5Mac (@9to5mac) September 9, 2024
- New colors
- 2000 nit display
- Same screen sizes
- Now with Action Button
- And new Camera Control touch slider which was heavily leaked pic.twitter.com/u7aelaq5Yt
iPhone 16માં A18 ચિપસેટ
આ વખતે કંપનીએ નોન-પ્રો iPhoneમાં પણ નવું પ્રોસેસર આપ્યું છે. ગત વખતે કંપનીએ નોન-પ્રો iPhone મોડલમાં જૂનું પ્રોસેસર આપ્યું હતું. આ વખતે iPhone 16માં 3 નેનોમીટર આર્કિટેક્ચર સાથે Apple A18 ચિપસેટ આપવામાં આવી છે જેમાં 6 કોર છે.
iPhone 16
— Marques Brownlee (@MKBHD) September 9, 2024
- New colors with aluminum finish
- Action button
- New 3nm A18 chip with 2x faster neural engine
- Camera control capacitive slider pic.twitter.com/nQn7aH6WSZ
iPhone 16 સીરિઝમાં કેમેરા બટન
iPhone 16માં એક નવું બટન ઉમેરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કેમેરાને ચાલુ કરવા માટે કરવામાં આવશે. આ વખતે કંપનીએ પહેલા કરતા થોડો અલગ કેમેરા પ્લેસમેન્ટ આપ્યો છે. પરંતુ કંપનીએ આ પહેલા પણ આ ડિઝાઇનનો ફોન લોન્ચ કર્યો છે જેમાં સેમ કેમેરા પ્લેસમેન્ટ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Apple વૉચ સિરીઝ 10 અને એરપોડ્સ 4નું મેગા ઇવેન્ટમાં ધમાકેદાર લોન્ચિંગ, જાણો કિંમતથી લઇને ફિચર્સ
ઇવેન્ટની શરૂઆત એપલ વોચથી થઈ હતી
એપલના સીઈઓ ટિમ કુકે એપલ વોચથી ઈવેન્ટની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે દુનિયાભરના લોકો તેમને Apple Watch વિશે જણાવે છે. કંપની આ પ્રોડક્ટને વધુ મહત્ત્વપૂર્ણ બનાવી રહી છે. સાથે જ કંપનીએ Apple Watch Series 10 રજૂ કરી છે. કંપનીનું કહેવું છે કે આ ઘડિયાળમાં તેમની સૌથી મોટી ડિસ્પ્લે છે.
This is Apple Watch Series 10!
— Apple Hub (@theapplehub) September 9, 2024
Would you buy one? pic.twitter.com/Qkc0JisqOE
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.