સેલ / જલ્દી કરો! iPhone 13 સીરીઝ પર મળી રહ્યું છે 46,000થી વધુનું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર

apple iphone 13 series goes on sale today check how to buy offers specifications

આઈફોન લવર્સ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. આજથી ભારતમાં એપલના લેટેસ્ટ સ્માર્ટફોન આઈફોન 13, આઈફોન 13 પ્રો, આઈફોન 13 મિની અને આઈફોન 13 પ્રો મેક્સની પ્રથમ સેલ શરૂ થઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ