થશે સુધારા / એપલ આઈફોન અને વૉચમાં મોટા ફેરફાર, જાણો ક્યારે આવી શકે છે Apple iOS 16 અપડેટ

apple ios 16 watchos 9 to get major upgrades at wwdc 2022

Appleની WWDC 2022 ઈવેન્ટ 6 જૂનથી શરૂ થવાની છે અને એવુ લાગી રહ્યું છે કે iOS 16 અને watchOS 9 ચાલુ વર્ષે અમુક મોટા અપગ્રેડ માટે હશે. રિપોર્ટ્સ મુજબ એપલ ડબ્લ્યુડબ્લ્યુડીસી 2022માં બંને ઓપરેટિંગ સિસ્ટમને મોટા પાયા પર સુધારશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ