નિવેદન / ભારતમાં રોકાણ અંગે Apple નું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું- અમે આ રીતે ભારતીયોને કરી રહ્યા છીએ મદદ

apple investing significantly in india supports around 10 lakh jobs says official

અમેરિકાની ટેક દિગ્ગજ અને આઈફોન બનાવનારી કંપની એપલ ભારતમાં મહત્વનું રોકાણ કરવાની સાથે પોતાના વર્ક ફોર્સ, એપ્સ અને સપ્લાયર પાર્ટનર દ્વારા અંદાજે 10 લાખ નોકરીઓને સપોર્ટ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ