બિઝનેસ / એક તરફ કર્મચારીઓની છટણી, તો બીજી બાજુ આ કંપની કરી રહી છે બમ્પર ભરતી, જાણો બંનેની સિસ્ટમ વચ્ચેનો તફાવત

apple inc start hiring in india when goldman sachs group is laying off employees

દુનિયાભરની મોટી કંપનીઓમાં કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકી ઈનવેસ્ટમેન્ટ બેંકિંગ કંપની ગોલ્ડ મેન સોક્સ ગ્રુપ બુધવારે લગભગ 3200 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ