ટેકનોલોજી / Apple હવે સીધા સેટેલાઇટથી મોબાઇલ પર ડેટા મોકલશે

Apple has secret team working on satellites to beam data to devices

અમેરિકાની ટેક જાયન્ટ કંપની એપલ હવે સેટેલાઇટ ટેકનોલોજી પર કામ કરી રહી છે. આ માટે કંપનીએ એરોસ્પેસ એન્જિનિયરોની ભરતી કરી છે. આ ટીમમાં સેટેલાઇટ અને એન્ટેના ડિઝાઇનર્સ સામેલ છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ એપલનો સેટેલાઇટ પ્રોજેક્ટ હાલમાં તેના પ્રારંભિક તબક્કે છે.જોકે એપલે આ પ્રોજેકટ હાલ સિક્રેટ રાખ્યો છે. એપલની આ સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુઝર્સ ડેટા કેબલ વિના હાઇ સ્પીડમાં એક બીજા સાથે ડેટા શેર કરી શકશે. આવી સ્થિતિમાં એપલને ડેટા શેર કરવા માટે કોઈ અન્ય નેટવર્ક પર નિર્ભર રહેવું પડશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ