સિક્યુરીટી / યુઝર્સની જાસુસી કરતી પોપ્યુલર ચેટિંગ એપ Apple અને Googleએ હટાવી

Apple Google remove UAE-based chat ToTok app over spying

અમેરિકાની ટેક કંપની એપલે ચેટીંગ એપ ટુટોક (totok) ને એપ સ્ટોર પરથી હટાવી દીધી છે. તાજેતરમાં જ એક અહેવાલમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે હેકરોએ આ એપનો ઉપયોગ યુઝર્સના ડેટાને ટ્રેક કરવા માટે જાસૂસી ટુલ તરીકે કર્યો હતો. આ એપ્લિકેશનમાં યુઝર્સ ચેટિંગની સાથે સાથે વિડિઓ કોલિંગ પણ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ