ગજબ / એલન મસ્ક આખા જીવનમાં જેટલું કમાયા એટલા પૈસા Apple એ એક દિવસમાં ભેગા કર્યા, બનાવી દીધો રેકૉર્ડ

Apple collected as much money as Elon Musk earned in his entire life in one day making a record

iPhone બનાવતી કંપની એપલે એક દિવસમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ગુરુવારે કંપનીના માર્કેટ કેપમાં 191 અબજ ડોલરનો વધારો થયો છે. આ સાથે કંપનીનું માર્કેટ કેપ 2.34 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું છે. આ ઘણા દેશોના જીડીપી કરતા વધુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ