ચિંતા / નવી પ્રાઈવેટ સ્કૂલોને મંજૂરી ન આપવા અપીલ, શાળા સંચાલક મહામંડળે શિક્ષણ વિભાગને લખવો પડ્યો પત્ર, કારણ જાણવા જેવુ

Appeal to the government not to allow new private schools

આગામી બે વર્ષ સુધી નવી ખાનગી શાળાઓને મંજૂરી ન આપવા રાજ્યના શાળા સંચાલક મહામંડળે કરી અપીલ, શિક્ષણ વિભાગમાં પત્ર લખીને કરી રજૂઆત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ