ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિનંતી / વાયરલ તસવીરો પર વિરુષ્કાની કરી અપીલ, અમારી દીકરીના ફોટો ક્લિક ન કરો, અમે...

Appeal to all on viral pics

બોલિવૂડ એક્ટ્રેસ અને પ્રોડ્યુસર અનુષ્કા શર્મા અને કેપ્ટન વિરાટ કોહલીના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારથી તેની તસવીરને લઇને ખુબ ચર્ચા થઇ રહી છે. ફેક તસવીર પણ વાયરલ થઇ હતી બાદમાં સ્પષ્ટતા થઇ હતી કે તે વિરુષ્કાની દીકરીની તસવીર નથી. મમ્મી-પપ્પા બનેલ વિરુષ્કાની પેપરાઝીને અપીલ છે કે તેમના બાળકની તસવીર ન પાડે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ