Video / ભાવનગરના મહુવામાં ઘટનાના પડ્યા પડઘા, મોરારી બાપુના સમર્થનમાં APMC સજ્જડ બંધ

મોરારિબાપુ પર હુમલાના પ્રયાસના પડઘા ભાવનગરના મહુવામાં પણ પડ્યા છે. મહુવા APMC મોરારિબાપુના સમર્થનમાં આવ્યું છે. મોરારિબાપુના સમર્થનમાં APMC સજ્જડ બંધ રહ્યું છે. હરાજી સહિતની તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. યાર્ડ બંધ રાખી વેપારી અને ખેડૂતોએ સમર્થન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ