સપનું સાકાર / અમદાવાદમાં મેટ્રો ટ્રેનના APMC-મોટેરા રુટની મુસાફરીને બહોળો પ્રતિસાદ, પ્રથમ દિવસે જ અંદાજે દોઢ લાખની આવક

APMC-Motera route of metro train in Ahmedabad received good response from public

અમદાવાદ મેટ્રો ટ્રેનનો ફેઝ-1ના ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતો મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીનો રૂટ શરૂ કરી દેવાયો છે. જેને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ