એલર્ટ / હાથ સિવાય ઘરની આ ચીજોની સફાઈ પણ છે જરૂરી, નહીં તો થઈ શકો છો કોરોનાનો શિકાર

apart from the hands clean these things of the house as well otherwise coronavirus may affect you

લૉકડાઉન અને કોરોનાના કારણે સાવધાની માટે તમે વારંવાર હાથ જ ધૂઓ તે પૂરતું નથી. કોશિશ કરો કે તમે વધારેને વધારે ઓનલાઈન પેમેન્ટ કરો. હાથ ધોવા અને માસ્ક પહેરવા સિવાય ઘરના હેન્ડલ, ચાવી, ફોન, કપડાં, પાલતૂ પ્રાણીઓ, ઈલેક્ટ્રિક સ્વીચને પણ વારેઘડી સેનેટાઈઝ કરવા જરૂરી છે. નહીં તો અહીંથી પણ કોરોના તમારા શરીરમાં પ્રવેશી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ