Shubh Muhurat 2023 / લગ્ન ઉપરાંત ગૃહ પ્રવેશ, જનોઈ, મુંડન જેવાં શુભ કાર્યો માટે બે માસ રાહ જોવી પડશેઃ મે મહિનાથી ફરી શુભપ્રસંગોની વણઝાર

Apart from marriage, one has to wait for two months for auspicious activities such as house entry, Janoi, Mundan: May again...

સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ ધનારક કમૂરતા પૂરા થવાથી નવા વર્ષની શરૂઆતે જ લગ્નની મોસમ જામી છે. ૪ મે ૨૦૨૩થી લગ્ન માટે મુહૂર્ત ફરી શરૂ થઈ જશે. જે ૨૭ જૂન સુધી રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ