ઉજવણી / ભારત સિવાય આ દેશોમાં ભવ્યતાથી ઉજવાય છે દિવાળીનો તહેવાર, જાણો વિગતે 

Apart from India, Diwali is celebrated grandly in these countries

ભારત દેશમાં દિવાળી હોય કે ઇદ દરેક તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણી વાર આપણે કહેતા હોઇએ છીએ કે વિદેશોમાં માત્ર એક જ તહેવારની ઉજવણી થાય છે પરંતુ આજે અમે તમને જણાવીશું કે વિદેશોના કેટલાક દેશોમાં ધામધૂમથી દિવાળીની ઉજવણી થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ