સિદ્ધી / અપર્ણા કુમારે રચ્યો ઇતિહાસ, વિશ્વના 7 પર્વત પર તિરંગો લહેરાવનાર બની પહેલી IPS

aparna kumar become first ips officer who climbed all seven summit in world

ભારત-તિબ્બત સીમા પોલીસ દળ (ITBP) દેહરાદૂનમાં તૈનાત ડીઆઇજી અપર્ણાકુમરાને અમેરિકાના 20320 ફૂટ ઉચાં માઉન્ટ ડેનાલી પર તિરંગો લહેરાવ્યો છે. આ સાથે જ સાત પર્વતશ્રેણીઓ પર તિરંગો લહેરાવનાર અપર્ણા દેશની પહેલી આઇપીએસ અધિકારી બની ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ