ધર્મ / લક્ષ્મીજીની અપાર કૃપા વરસાવતી અપરા એકાદશી

apara ekadashi vrat Laxmi Ji

વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારશથી મનુષ્યને અપાર ધનની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારનાં પાપોનો નાશ પણ થઈ જાય છે. તેથી આ અગિયારશ અપરાના નામથી પ્રસિદ્ધ છે. ભગવાનને અગિયારશની તિથિ પરમ પ્રિય છે. તેથી અગિયારશ વ્રતનું પાલન કરનારા ભક્તો પર પ્રભુની અપાર કૃપા કાયમ રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ