સુરક્ષા / ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો, 8 અપાચે હેલિકોપ્ટર સેનામાં સામેલ

apache helicopter in indian air force

ભારતીય વાયુસેના હવે વધુ મજબૂત થઇ છે. વિશ્વના સૌથી સારા લડાકુ હેલિકોપ્ટરમાંનું એક અપાચે હેલિકોપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ગયું છે. વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ બી.એસ.ધનોઆની હાજરીમાં પંજાબના પઠાણકોટ એરબેસ પર 8 અપાચે હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ