ઉડાન / ભારત-ચીન સરહદ પર વાયુસેનાનો હુંકાર, ફોરવર્ડ પોસ્ટ પર અપાચે હેલિકોપ્ટરની નજર

Apache attack helicopters conduct night patrolling along LAC with china

ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં તણવા હવે ઓછો થતો દેખાઇ રહ્યો છે. સોમવારે ચીનની સેનાએ પોતાના ટેંટ પાછળ હટાવાનાં શરૂ કરી દીધા છે, તેમ છતાં પણ ભારતે કડકપણું યથાવત રાખ્યું છે. સોમવારે રાતે ભારત-ચીનની સરહદની પાસે લડાકૂ હેલિકોપ્ટર અપાચેએ પોતાનું ઓપરેશન કર્યું. અહીં મોડી રાતે અપાચે, ચિનૂક સહિત વાયુસેનાના કેટલાંક વિમાન ઉડાન ભરતા જોવા મળ્યાં, જે ચીનના સૈનિકો પર નજર રાખી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ