જ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદભાઈ પાસેથી જાણો જીવનમાં આવતી મુશ્કેલીના શાસ્ત્રોકત ઉપાય

મનુષ્યના અવતારને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે પરંતુ આ એક જ જીવ એવો છે. જેને વ્યાધિ ઉપાધિથી પર નથી રહી શકતો. જેને દુ:ખ અને સુખ એમ અનેક દ્રંદ્રોમાંથી પસાર થવું પડે છે. તો જીવનમાં આવતી મુશ્કેલીને શાસ્ત્રોકત ઉપાયથી કેવી રીતે હલ કરી શકાય જાણીએ..સંસ્કૃત આચાર્ય શાસ્ત્રીજી વિનોદ પંડ્યા પાસેથી

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ