Tech Masala / ANY DESK ગમે ત્યાંથી તમારો મોબાઇલ ઑપરેટ થઈ શકે, બસ જોજો બૅંક બેલેન્સ ખાલી ન થઈ જાય

ANY DESK અને ટીમ વ્યૂવરની મદદથી આપણે ગમે ત્યાંથી અન્ય કોમ્પ્યુટર અને મોબાઇલ ફોન ઓપરેટ કરી શકીએ છીએ પરંતુ આજકાલ કેટલાક શાતિર લોકો દ્વારા આ સોફ્ટવેરનો ગેરલાભ લેવામાં આવી રહ્યો છે. જેનાથી તેઓ ગમે ત્યાંથી તમારો માબાઇલ ફોન ઓપરેટ કરી શકે છે. ત્યારે કેવી રીતે થાય છે આ ઠગાઇ અને બચવા માટે શું કરશો તેના વિશે જાણકારી મેળવવા ઇચ્છતા હોય તો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ