ક્રિકેટ / વિરાટ-અનુષ્કાએ શેર કર્યો વીડિયો, કહ્યું-અમે બહુ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે

Anushka Sharma Virat Kohli Video Message on Coronavirus Outbreak In India

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અનુષ્કા અને વિરાટે કોરોના વાયરસને લઈને મેસેજ આપ્યો છે. લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપી છે. વિરાટ અને અનુષ્કાનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યારે સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે અને તેના કારણે સામાન્ય જનતાથી લઈને દિગ્ગજ સ્ટાર્સ પણ સેલ્ફ આઈસોલેશનમાં છે. જેથી પોતાને સુરક્ષિત રાખી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ