બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / PHOTOS: 'સૌથી સારો દિવસ..' વિરાટે અનુષ્કા અને બાળકો સાથે વિતાવ્યો સમય, થીમ પાર્કમાં કરી મજા

photo-story

7 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / PHOTOS: 'સૌથી સારો દિવસ..' વિરાટે અનુષ્કા અને બાળકો સાથે વિતાવ્યો સમય, થીમ પાર્કમાં કરી મજા

Last Updated: 12:19 PM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (Anushka Sharma-Virat Kohli) ની દરેક પોસ્ટ ચર્ચામાં રહે છે. આ કપલ હાલના દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં છે.

1/7

photoStories-logo

1. સાથે જોવા મળ્યા વિરાટ-અનુષ્કા

અનુષ્કા શર્માએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર ફોટો શેર કર્યો છે. તેને પતિ વિરાટ (Anushka Sharma-Virat Kohli) અને બાળકોએ સાથે સમય વિતાવ્યો હતો. (Photo: Instagram@Anushka Sharma)

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ઓસ્ટ્રેલિયાના થીમ પાર્કમાં

કપલ (Anushka Sharma-Virat Kohli) બાળકોને ઓસ્ટ્રેલિયાના એક થીમ પાર્કમાં લઈ ગયા. અહીં બધાએ મજાનો સમય વિતાવ્યો અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો. (Photo: Instagram@Anushka Sharma)

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. અનુષ્કાએ શેર કર્યો ફોટો

અનુષ્કાએ તેના પતિ વિરાટ કોહલી (Anushka Sharma-Virat Kohli) સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં તે કાનના આકારના હેડબેન્ડ પહેરેલી જોવા મળી હતી. (Photo: Instagram@Anushka Sharma)

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વિરાટ-અનુષ્કાના ફોટો

વિરાટ બ્લુ ટી-શર્ટ, ડેનિમ અને કેપ પહેરીને શાનદાર લાગતો હતો. તે ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈ રહ્યા છે. અનુષ્કા સફેદ આઉટફિટમાં જોવા મળી હતી. (Photo: Instagram@Anushka Sharma)

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ઓસ્ટ્રેલિયામાં વેકેશન

આ કપલ (Anushka Sharma-Virat Kohli) બ્રિસ્બેનમાં બ્લુય્સ વર્લ્ડમાં ગયા છે. કપલે તેમના બાળકોની તસવીર શેર નથી કરી. (Photo: Instagram@Anushka Sharma)

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. શેર કર્યો ફોટો

બીજા ફોટોમાં ફૂડ છે. ટેબલ પર ફ્રેન્ચ ફ્રાઈસ અને બર્ગર છે. અનુષ્કાએ ફોટો સાથે લખ્યું- બેસ્ટ ડે. (Photo: Instagram@Anushka Sharma)

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. 7મી વેડિંગ એનિવર્સરી

અનુષ્કા અને વિરાટે (Anushka Sharma-Virat Kohli) તાજેતરમાં જ તેમની 7મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. તેમની દમદાર કેમિસ્ટ્રીની આજે પણ ચર્ચા થાય છે. (Photo: Instagram@Anushka Sharma)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sports News Virat Kohli Anushka Sharma

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ