બાયોપિક / ત્રણ વર્ષ બાદ ફરી એક્ટિંગનાં 'મેદાન'માં અનુષ્કાનો તરખાટ, ફિલ્મનો ફર્સ્ટ લુક જોઈને ચોંકી જશો

anushka sharma to make a comeback in movies from jhulan goswami biopic chakda express see first look

એક લાંબા બ્રેક બાદ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એક વખત રૂપેરી પડદે જોવા મળશે. અનુષ્કા શર્માની આતુરતાપૂર્વક રાહ જોવાતી ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ'નુ શુટીંગ શરૂ થયુ છે. આ વાતની માહિતી હાલમાં રિલીઝ કરાયેલા ફિલ્મના ફર્સ્ટ લુકની સાથે આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ