મનોરંજન / આ ગંભીર બિમારીનો સામનો કરી રહી છે અનુષ્કા, છતાં WC માં આપશે વિરાટનો સાથ

anushka sharma suffring from bulging disk visited a clinic in mumbai versova

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ એક મોટી બિમારીનો સામનો કરી રહી છે. તાજેતરમાં જ એના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો વાયરલ થયા છે જેમાં એ એક ક્લિનકની બહાર નજરે પડી.પડી. રિપોર્ટ્સ જણાવે છે કે અનુષ્કાને આ બિમારી છેલ્લા ઘણા સમસ્યાછી છે પરંતુ આજ કાલ એ આનાથી વધારે પરેશાન છે.

બ્રેકિંગ ન્યૂઝ