મનોરંજન / વિરાટની સાથે ના જઇ શકી અનુષ્કા, BCCI એ ના પાડી તો અહીંયા થઇ સ્પૉટ

anushka sharma set to miss world cup after bcci decision

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માં હાલ માયાનગરીમાં સ્પૉટ થઇ રહી છે. બીસીસીઆઇની મનાઇ છતાં અનુષ્કા મુંબઇમાં જ પોતાનો સમય વિતાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ