VIRAL / અનુષ્કા શર્માએ બધાની સામે એક્સ BF રણવીર સિંહને ખખડાવ્યો, કહ્યું Sorry...

anushka sharma said to ranveer singh you are not the host at function

તાજેતરમાં અનુષ્કા અને રણવીર એક અવોર્ડ ફંક્શનમાં મળ્યા. અહીંયા બંનેની વચ્ચે કંઇક એવું થયું કે ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'ની તૂતૂ મેમેં યાદ આવી ગઇ. ત્યારબાદ રણવીરે અનુષ્કાને Sorry કહીને પાછા ફરવું પડ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ