મનોરંજન / શું કોહલીના કારણે એક્ટિંગ છોડી રહી છે અનુષ્કા શર્મા? આવી છે ચર્ચા

anushka sharma may leave bollywood because of virat kohli rumours in trend know truth

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલીના કહેવા પર અનુષ્કા એક્ટિંગ છોડવાનું મન બનાવી રહી છે. વિરાટ કોહલી ઇચ્છે છે અનુષ્કા શર્મા વધારેમાં વધારે સમય પરિવારને આપે.એને કોઇ નવો પ્રોજેક્ટ પણ સાઇન કર્યો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ